ટોપ ન્યૂઝનેશનલ

અરુણાચલ પ્રદેશમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

Text To Speech

સિયાંગઃ અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના ઘટી છે. તૂતિંગ હેડક્વાર્ટર પાસે આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. હાલ અહીં બચાવ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે.

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના અપર સિયાંગ જિલ્લાના તૂતિંગ હેડક્વાર્ટરથી 25 કિલોમીટર દૂર સિંગિંગ ગામ પાસે થઈ છે. અરુણાચલ પ્રદેશમાં ડિફેન્સ પીઆરઓએ આ માહિતી આપી છે.

એક લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થતાં, રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ

Back to top button