ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર : મહેસુલ વિભાગનો વધુ એક ઓર્ડર, 70 મામલતદારોની બદલી, 28 ના.મામ.ને પ્રમોશન

Text To Speech

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આજે મંગળવારે મોડી સાંજે વધુ એક ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં 70 મામલતદારોની બદલી કરવામાં આવી છે જ્યારે કે 28 નાયબ મામલતદારને પ્રમોશન આપવામાં આવ્યું છે અને મામલતદાર તરીકે ઓર્ડર આપી અન્ય સ્થળે નિમણુંક કરવામાં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આ બદલી અને પ્રમોશનના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે.

બદલી થયેલા મામલતદારોનું લીસ્ટ

Transfer Of Mamlatdar Hum Dekhenge
Transfer Of Mamlatdar Hum Dekhenge
Transfer Of Mamlatdar Hum Dekhenge
Transfer Of Mamlatdar Hum Dekhenge

પ્રમોશન મેળવેલા નાયબ મામલતદારોનું લીસ્ટ

Promotion Of Deputy Mamlatdar Hum Dekhenge
Promotion Of Deputy Mamlatdar Hum Dekhenge
Back to top button