ગુજરાતદક્ષિણ ગુજરાત

વડાપ્રધાન મોદી લોકોના ‘દિલમાં’ રહે છે, તેનો નજારો સુરતમાં રસ્તા પર જોવા મળ્યો

Text To Speech

વડાપ્રધાન મોદી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓ સુરતવાસીઓને વિવિધ વિકાસનાં કાર્યોની ભેટ આપી હતી. તેમજ તેઓએ રોડ શો કરી લીંબાયતમાં સભાને સંબોધી હતી. ગોડાદરા મહર્ષિ આસ્તિક વિદ્યાલયના મેદાનના હેલિપેડથી લિંબાયત નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધીના 2.70 કિમીના રૂટ પર હજારોની સંખ્યામાં જનમેદની વચ્ચે તેઓનો મેગા રોડ શો યોજાયો હતો.

PM Modi Road Show in Surat 02
મોટી સંખ્યામાં સુરતના લોકો રોડ પર ઉમટી પડ્યા
PM Modi Road Show in Surat 08
એક વ્યક્તિએ વડાપ્રધાન મોદીનું ટેટુ બનાવ્યું
PM Modi Road Show in Surat 05
શું નાના-શું મોટા સૌ કોઈ વડાપ્રધાન મોદીની પાછળ થયા પાગલ
PM Modi Road Show in Surat 04
હિન્દુ-મુસ્લિમ સૌ કોઈ વડાપ્રધાન મોદીને વધાવવા માટે પહોંચી ગયા
PM Modi Road Show in Surat 03
લોકો ત્રીજા માળ પર ચઢીને વડાપ્રધાન મોદીને જોવા માટે પહોંચ્યા
PM Modi Road Show in Surat01
મોટી સંખ્યાં લોકો પોતાના પારંપરિક વેશમાં પણ રહ્યા હાજર
PM Modi Road Show in Surat 08
પોતાના નેતાની એક ઝલક માટે લોકો જ્યાં જગ્યા મળી ત્યાં પહોંચી ગયા
PM Modi Road Show in Surat
વડાપ્રધાન મોદીના રંગમાં રંગાયેલા વ્યક્તિ
PM Modi Road Show in Surat 06
વડાપ્રધાન ભીડ જોઈને થયા ખુશ

ભીડ જોઈને પીએમ મોદી પણ થયા ખુશ અને સુરતની જનતાનો માન્યો આભાર

આ પણ વાંચો : સુરતથી આરંભ હૈ પ્રચંડ..! PM મોદીએ કર્યું સંબોધન, નવરાત્રિમાં ગુજરાતની ધરા પર આવવું મારૂં સૌભાગ્ય

Back to top button