યુટિલીટી

જાણી લો બ્રિટનના વિઝા માટેની આ ખાસ ટિપ્સ !

Text To Speech

બ્રિટનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે અને નિયમિત આવન-જાવન કરે છે. ત્યારે ઘણા લોકોને એમ થતું હશે કે બ્રિટનના વિઝા આટલા સરળતાથી કેમ મળી શકે? તો અમે લાવ્યા છીએ કેટલીક મહત્વની ટિપ્સ જે તમને પણ કામ લાગશે.

બ્રિટનનો વિઝા મેળવવો હોય તો આટલી ટીપ્સ ધ્યાનમાં રાખવી

  • વિઝા માટે શક્ય એટલી વહેલી અરજી કરી દેવી. બ્રિટનના કિસ્સામાં પ્રવાસની તારીખથી 3 મહિના પહેલા અરજી કરી શકાય છે.
  • વિઝા માટે ઘણા ડોક્યુમેન્ટ ઓનલાઈન સ્કેન કરવાના હોય છે. આવા સ્કેન્ડ ડોક્યુમેન્ટ ક્લીન એન્ડ નીટ હોવા જોઈએ.
  • વિઝા કન્ફર્મ ન થાય ત્યાં સુધી પ્રવાસની તૈયારી ન કરો.
  • વિઝા ટ્રેકિંગનો મેસેજ મળતો રહે એટલા માટે અલગ મામુલી રકમ ચૂકવવાની હોય છે. એ રકમ અચૂક ચૂકવી દેવી જોઈએ જેથી વિઝા અંગે અપડેટ મળતી રહે.
  • વિઝા ફોર્મમાં અપટેડેટ માહિતી જ ભરો.

આ પણ વાંચો: વિદેશમાં નોકરી કરવાની ઘેલછા પડી ગઈ ભારે, 300 ભારતીય નાગરિકો ફસાયા…15-15 કલાક કરવું પડે છે આવું કામ.

Back to top button