નેશનલ

ગૃહમંત્રી અમિત શાહ : PFI પર સૌથી મોટા એક્શનને લઈને હાઇલેવલ મીટિંગ

Text To Speech

બિહાર અને યુપી સહિત દેશમાં વિવિધ રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના નેતાઓ દરોડા પાડી વધું કાર્યવાહી હાથ ધરી છે. 100થી વધુ લોકોની ધરપકડ ધરપકડ કરી છે. આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને હાઇલેવલ મીટિંગબોલાવી છે. આ બેઠકમાં એનએસએ, એનઆઈએના મહાનિર્દેશક, ગૃહ સચ‍િવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર છે.

PFI વિરુદ્ધ મોટું અભિયાન

દેશભરમાં ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના મામલે પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા. બિહાર અને યુપી સહિત દેશમાં વિવિધ રાજ્યોમાં NIA અને EDની ટીમોએ PFIના નેતાઓ દરોડા પાડી વધું કાર્યવાહી હાથ ધરી છે. 100થી વધુ લોકોની ધરપકડ ધરપકડ કરી છે. આ સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને હાઇલેવલ મીટિંગબોલાવી છે.

ગૃહ પ્રધાન અમિત શાહે બોલાવી હાઇલેવલ મીટિંગ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસ સ્થાને હાઇલેવલ મીટિંગ યોજી છે. આ બેઠકમાં NSA, NIAના મહાનિર્દેશક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર છે. NIA અને EDની રડાર પર PFIના ચેરમેન ઓએમએ સલામ પણ છે, જેમના ઘરે અડધી રાત્રે NIA અને ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કેન્દ્રની મોટી બેઠક હાલ ચાલી રહી છે.

100થી વધુ લોકોની ધરપકડ

સૂત્રો અનુસાર, દેશના 10 રાજ્યોમાં NIA અને દરોડા પાડ્યા છે. અને આ દરમિયાન PFIના 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

Back to top button