યુટિલીટી

કરિયર ઓપ્શન: ભારતીય હવામાન વિભાગમાં 165 નોકરીઓ છે

Text To Speech

ઈન્ડિયન મિટિરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગમાં 165 જેટલી નોકરીઓ ઉભી થઈ છે. આ જગ્યાઓ પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ, રિસર્ચ એસોસિએટ્સ, નિયર રિસર્ચ ફેલો વગેરે પ્રકારની છે. આ અંગે વિગતવાર જાહેરાત હવામાન ખાતાની વેબસાઈટ mausam.imd.gov.in/ પર રિક્રૂટમેન્ટ વિભાગમાં આપવામાં આવી છે.

જાણી લો શરતો

  • વિવિધ જગ્યાઓ માટે ઉંમર મર્યાદા 28 વર્ષથી 45 વર્ષ સુધીની છે.
  • અરજી ઓનલાઈન કરવાની છે
  • અરજી કરવાની છેલ્લી તારીખ 9મી ઓક્ટોબર છે
  • એપ્લિકેશન સાથે સબંધિત દસ્તાવેજો પણ અપલોડ કરવાના છે
  • વિવિધ જગ્યાઓ મુજબ પગાર 35 હજારથી લઈને 78 હજાર સુધીનો છે. એ ઉપરાંત વિવિધ ભથ્થાં અને અન્ય સુવિધાઓ પણ મળવાપાત્ર છે

આ પણ વાંચો: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોકરી કરવાની તક, જાણો પેકેજ અને લાયકાત !

  • વિજ્ઞાનીઓની જગ્યા હોવાથી શૈક્ષણિક લાયકાતમાં પણ સાયન્સનો અભ્યાસ જરૃરી છે
  • અરજીની તપાસ કર્યા પછી યોગ્ય જણાશે એ ઉમેદવારોને ઈન્ટર્વ્યુ માટે બોલાવાશે
Back to top button