ફોટો સ્ટોરી

લવન્ડર જેકેટમાં Alia Bhattએ કર્યો બેબીબમ્પ ફ્લૉટ, જુઓ તસવીરો

Text To Speech

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં તેની પ્રેગનેન્સીની મજા માણી રહી છે. સાથે સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમૉશનમાં વ્યસ્ત છે. જો કે હાલમાં જ આલિયા ભટ્ટે લવન્ડર જેકેટમાં પોતાના લેટેસ્ટ લૂકને ઇન્સ્ટાગ્રામ પર શરે કર્યો છે. તે તસવીરોમાં સીડીઓ પર પૉઝ આપતી દેખાઇ રહી છે. આલિયા લવન્ડર જેકેટમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તસવીરોમાં તેનો બેબી બમ્પ પણ જોવા મળી રહ્યો છે.

Back to top button