વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત છે. ત્યારે ભુજમાં વડાપ્રધાનનો 3 કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરંપરાગત નૃત્યથી પીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी और मुख्यमंत्री भूपेंद्र पटेल ने भुज में 'स्मृतिवन'-2001 भूकंप स्मारक और संग्रहालय का दौरा किया। pic.twitter.com/NTRE7hiATr
— ANI_HindiNews (@AHindinews) August 28, 2022
गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने भुज में स्मृतिवन स्मारक का उद्घाटन किया। इस दौरान उनके साथ मुख्यमंत्री भूपेंद्र पटेल मौजूद रहे। pic.twitter.com/iuQHnzUMVd
— ANI_HindiNews (@AHindinews) August 28, 2022
વડાપ્રધાનને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સવારે ભુજમાં આરટીઓ સર્કલથી માધાપર સામેના ભુજિયા કિલ્લાના સાંનિધ્યમાં સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. નોંધનીય છે કે ગઈકાલે પીએમ મોદીએ અમદાવાદમાં ખાદી ઉત્સવમાં ભાગ લીધો હતો તથા અટલ ફૂટ ઓવર બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
#WATCH गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने भुज में रोड शो किया।
PM गुजरात के भुज में स्मृतिवन स्मारक का उद्घाटन करेंगे, जिसे 2001 के भूकंप में अपनी जान गंवाने वालों की स्मृति के सम्मान में बनाया गया। pic.twitter.com/JxF9cFNFaQ
— ANI_HindiNews (@AHindinews) August 28, 2022
વડાપ્રધાનનો આજનો કાર્યક્રમ
- સવારે 10 કલાકે સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ
- સવારે 11.00 કલાકે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમ
- સાંજે 5.00 કલાકે ગાંધીનગર મહાત્મા મંદિરમાં કાર્યક્રમ
- રાત્રે 9.00 કલાકે દિલ્હી જવા રવાના