પાકિસ્તાની એક્ટ્રેસની બોલ્ડનેસ આપે છે અનેક હિરોઈન-મોડલને માત, હોટ તસવીરો કરી દેશે ક્લીનબોલ્ડ
પાકિસ્તાની મોડલ કે એક્ટ્રેસનું નામ સાંભળીએ છીએ ત્યારે તમારા મનમાં સૂટ સલવાર કે કંઇક ફૂલ કવર્ડ પહેરેલી છોકરીઓ જ આવે છે. પરંતુ આજે અમે તમને પાકિસ્તાનની એવી મૉડલ વિશે વાત કરી રહ્યાં છીએ જે એટલી બૉલ્ડ છે કે ભારતની બૉલિવુડ એક્ટ્રેસીસ પણ તેની આગળ ફિક્કી લાગે.
આ છે પાકિસ્તાનની ફેમસ મૉડલ માથિરા મોહમ્મદ. માથિરા પાકિસ્તાનની જાણીતી મૉડલ છે, જે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે.
મથિરા માત્ર એક મૉડલ જ નથી પરંતુ તે ડાન્સર, ટેલિવિઝન હૉસ્ટ અને એક્ટ્રેસ પણ છે. આ ઉપરાંત માથિરા મોહમ્મદ કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ દેખાઇ ચૂકી છે.
માથિરા મોહમ્મદ પોતાની બૉલ્ડનેસથી ખુબ ચર્ચામાં રહે છે. જો તમે તેનું ઇસ્ટાગ્રામ એકાઉન્ટ જોશો તો તમે પણ ચોંકી જશો કે પાકિસ્તાનમાં પણ આટલી સેક્સી એક્ટ્રેસ હોય છે.
જો વાત કરીએ માથિરા મોહમ્મદની પર્સનલ લાઇફની તો, એક્ટ્રેસનો જન્મ ઝિમ્બાબ્વેમાં થયો છે, તેના પપ્પા સાઉથ આફ્રિકા સાથે સંબંધ ધરાવે છે, અને મમ્મી પાકિસ્તાની છે.
માથિરા મોહમ્મદ પાકિસ્તાન આવતા પહેલા પોતાની ટ્રેનિંગ પણ ઝિમ્બાબ્વેમાં જ લીધી હતી.
વર્ષ 2012માં માથિરા મોહમ્મદે પંજાબી સિંગર ફરાન મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. જોકે 2018માં બન્નેના તલાક થઇ ગયા હતા. બન્નેને એક દીકરો પણ છે આહિલ રિઝવી.
માથિરા મોહમ્મદ માત્ર બૉલ્ડ કપડાંમાં જ નથી દેખાતી, પરંતુ ઘણીવાર તે સૂટ -સલવારને પણ બહુ જ સુંદરતાથી કેરી કરે છે.