ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UPI ડાઉન, યુઝર્સને પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, યુઝર્સ પરેશાન

Text To Speech

નવી દિલ્હી, ૨૬ માર્ચ : ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા ચુકવણી કરવામાં લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડાઉનડિટેક્ટરના જણાવ્યા મુજબ, UPI સેવા ડાઉન છે, જેના કારણે હજારો વપરાશકર્તાઓ ચુકવણી અને ફંડ ટ્રાન્સફરમાં સમસ્યાઓની જાણ કરી રહ્યા છે.

બુધવારે સાંજે ફરિયાદોનો વરસાદ થયો. સાંજે 7:00 વાગ્યા પછી, આઉટેજ ગ્રાફમાં 2,3000 થી વધુ ફરિયાદોનો વધારો જોવા મળ્યો. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર કહ્યું કે ગૂગલપે અને ફોનપે જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ કામ કરી રહ્યા નથી.

 

દરેક પાંચમો અમીર ભારતીય કેમ વિદેશમાં સ્થાયી થવા માંગે છે? સર્વેમાં ચોંકાવનારું કારણ બહાર આવ્યું

ડોનાલ્ડ ટ્રમ્પની પૂર્વ પુત્રવધૂના પ્રેમમાં છે આ મહાન ખેલાડી, કરી કબૂલાત

IPLમાં પોતાની સુંદરતાનો ચાર્મ ફેલાવી રહી છે આ 6 મહિલાઓ, મળી છે મોટી જવાબદારી

BCCI એ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, આ 16 ખેલાડીઓને મળ્યું સ્થાન

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

 

Back to top button