આ સરળ વાસ્તુ ઉપાય દૂર કરશે આર્થિક તકલીફો

ઘણી વાર લાખ કોશિશ છતાં હાથમાં રુપિયા ટકી શકતા નથી

ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી ધન આકર્ષિત થાય છે

વિન્ડ ચાઈમ લગાવવાથી સકારાત્મક ઉર્જા વધે છે, ધનનું આગમન થાય છે

તાજા ફુલોથી ઘર સજાવવું જોઈએ, તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે

વાસ્તુ અનુસાર તિજોરી સામે અરીસો લગાવવાથી ધનની આવક વધે છે

તુલસીનો છોડ અત્યંત લાભકારી, મા લક્ષ્મીનું સ્વરૂપ, આર્થિક તકલીફો કરે છે દૂર