આ વસ્તુ કરતાં હોય તો કરી દો બંધ: આ કારણોસર ઘરમાં આવી શકે છે ગરીબી
જે ઘરમાં સવારે અને સાંજ દરમિયાન ઝઘડા થાય ત્યાં લક્ષ્મી રુઠે છે
જે જે ઘરમાં મહેમાનો, માતા-પિતા, જમાઈઓનું સન્માન કરવામાં ન આવે
જે ઘરમાં પીરસવામાં આવતા ભોજનની નિંદા થાય અથવા ફેંકી દેવામાં આવે
જે વ્યક્તિ તૂટેલા વાસણોમાં ખોરાક ખાય છે
જે વ્યક્તિ આસપાસ બેઠેલા લોકોને પૂછ્યા વિના ખાય છે
આ કારણોસર માણસ ગીરીબીનો બને છે ભોગ