ચહેરાને કાચની જેમ ચમકાવો હોય તો ડાયટમાં લો આ વસ્તુ
અવોકાડો સ્કીનને અંદરથી મોઈશ્ચરાઈઝ કરીને ચહેરાની કરચલીઓ ઘટાડશે
ગાજર સ્કીનનું બ્લડ સર્ક્યુલેશન વધારીને નેચરલ ગ્લો આપશે
સુકો મેવો ગ્લોઈંગ સ્કિન આપશે, રૂટિન ડાયેટનો ભાગ બનાવો
રોજ 8થી 10 ગ્લાસ પાણી પીવો, ત્વચા હાઈડ્રેટેડ રહેશે
પાલકના પોષકતત્વો સ્કીનને જવાન અને સ્વસ્થ બનાવી રાખશે
ખાટા ફળો ખાશો તો સ્કીન નેચરલી ગ્લોઈંગ બનશે
હાર્ટને મજબૂત બનાવશે સ્ટ્રોબેરી, સ્કિનમાં લાવશે અલગ ગ્લો