અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતયુટિલીટી

UPSCએ જાન્યુઆરી, 2025 મહિના માટે ભરતી પરિણામો જાહેર કર્યાં, જુઓ અહીં

Text To Speech

નવી દિલ્હી, 10 માર્ચ, 2025: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાન્યુઆરી, 2025 મહિના માટે ભરતી પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. આ અંગે એક સત્તાવાર અખબારી યાદી જારી કરવામાં આવી છે જેમાં સાથે જાહેર થયેલાં પરિણામોની લિંક આપવામાં આવી છે. અહીં નીચે એ લિંક આપી છે જેના ઉપર ક્લિક કરીને ઉમેદવારો પરિણામ જાણી શકે છે. http://પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાન્યુઆરી, 2025 દરમિયાન નિમ્નલિખિત ભરતી પરિણામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભલામણ કરાયેલા ઉમેદવારોને પોસ્ટ દ્વારા વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવી છે. અન્ય ઉમેદવારોની અરજીઓ પર યોગ્ય રીતે વિચારણા કરવામાં આવી હતી, પરંતુ દુઃખની વાત છે કે તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવા/આ પદ માટે ભલામણ કરવાનું શક્ય નહોતું. 

UPSCના જાહેર થયેલાં પરિણાની લિંક >>>  પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.

આ પણ વાંચોઃ ભારતની જીતનો ખરો હકદાર કોચ ગૌતમ ગંભીર છે, જાણો કેમ

Back to top button