એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
ગુજરાતમાં 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલી, આ રહ્યું લિસ્ટ


ગાંધીનગર, તા. 7 માર્ચ, 2025: ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી બઢતી-બદલીનો દૌર ચાલી રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલી કરવામાં આવી હતી.
કોની ક્યાં કરવામાં આવી બદલી
- પરમાર વરસંગભાઈ નાડોદાની પાટણથી બાવળા
- કાજલ પી જાનીની ધોરાજીથી જેતપુર
- ડીડી રામાનુજની પાલીતાણાથી જસદણ
- ભગવાનભાઈ એન ગુર્જરની સિદ્ધપુરથી દાંતા
- મહેન્દ્ર મકવાણાની દાંતાથી પાટણ
- કૃણાલ એસ હઠીલાની ગોધરાથી શહેરા
- હસુમતીબેન પરમારની ભુજથી સરસ્વતી
- હિનાબેન વસંતભાઈ ચાંવની રાજુલાથી બગસરા
- જી જે અધેરાની અંજારથી ગારિયાધાર
- એચ આર હડીયાની વેરાવળથી ગાંધીનગર
- માધવસિંહ પરમારની તળાજાથી ઉમરેઠ
- ચેતનાબેન પરમારની ઘોઘંબાથી વડોદરા
- એસ પી ડાંગરની સાવરકુંડલાથી રાજકોટ
- દિનેશભાઈ ગરચરની મોરબીથી જોડિયા
- જયરામભાઈ હીરાભાઈ વાઢેરની સમીથી સાંતલપુર
- નફીસાબેન રહીમભાઈ મનસુરીની લાખણીથી સિદ્ધપુર
- મનીષલાલ નાનાલાલ વન્ડ્રાની કોડીનારથી વિંછીયા
- રમેશભાઈ ડાભીની વડાલીથી પાલનપુર
- સી એસ પાબુવંશીની ચાણસ્માથી લાખણી
- અજયકુમાર જોષીની લાઠીથી શિહોર
- અતુલભાઈ હરિભાઈ મકવાણાની લીલીયાથી તળાજા
- જ્યોતિબેન પટેલની કામરેજથી ઉમરપાડા
- હંસાબેન રામજીભાઈ પટેલની પાલનપુરથી ઉંઝા
- પ્રકાશભાઈ વણકરની થરાદથી દિયોદર
- કલાવતીબેન ચંદુભાઈ પટેલની વડગામથી વઘઈ
- ભરતભાઈ ભેમાભાઈ ચૌધરીની કાંકરેજથી વડગામ ખાતે બદલી કરવામાં આવી હતી.
સંપૂર્ણ લિસ્ટ જોવા નીચે ક્લિક કરો
આ પણ વાંચોઃ જજ બદરુદ્દીન સામે વકીલોએ માંડ્યો મોરચો, કરી માફીની માગણીઃ જાણો શું થયું?