15 ઓગસ્ટઉત્તર ગુજરાત

અમદાવાદની હેપ્પી ફેસ્ટ ઓપ્પો મોચા પ્રિસ્કુલમાં 75માં આઝાદી પર્વની ઉજવણી

Text To Speech

15મી ઓગસ્ટ: દેશમાં જ્યાં દરેક જગ્યઓ પર નરેન્દ્ર મોદીના “આઝાદીના અમૃત મહોત્સવ” અભિયાન અંતર્ગત 75માં આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યાં દેશ તિરંગાના રંગથી રંગાય રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આવેલી હેપ્પી ફેસ્ટ ઓપ્પો મોચા પ્રિસ્કુલમાં નાના બાળકોમાં પણ જોવા મળ્યો આઝાદીનો રંગ. જેમાં આ બાળકો વિવિધ રાષ્ટ્રીય નેતાઓના વેશમાં જોવા મળ્યા.

આઝાદીની લડતમાં ભાગ લેનાર વિવિધ રાષ્ટ્રીય નેતાઓને અનોખી રીતે કરાયા યાદ.

પ્રિસ્કુલ હેપ્પી ફેસ્ટ- humdekhengenews

આઝાદીની લડતમાં સક્રિય ભૂમિકા ભજવનાર સુભાષચંદ્ર બોઝ, મંગલ પાંડે, કસ્તુરી બા, બાળ ગંગાધર તિલક જેવા મહાન ક્રાંતિવીરોને આ દિવસે યાદ કરાયા.

પ્રિસ્કુલ હેપ્પી ફેસ્ટ- humdekhengenews
ગાંધીજી અને કસ્તુરીબા
પ્રિસ્કુલ હેપ્પી ફેસ્ટ- humdekhengenews
રાણી લક્ષ્મીબાઈ

પ્રિસ્કુલ હેપ્પી ફેસ્ટ- humdekhengenewsપ્રિસ્કુલ હેપ્પી ફેસ્ટ- humdekhengenews

પ્રિસ્કુલ હેપ્પી ફેસ્ટ- humdekhengenews
રાજગુરુ
પ્રિસ્કુલ હેપ્પી ફેસ્ટ- humdekhengenews
સુખદેવ

પ્રિસ્કુલ હેપ્પી ફેસ્ટ- humdekhengenews પ્રિસ્કુલ હેપ્પી ફેસ્ટ- humdekhengenews પ્રિસ્કુલ હેપ્પી ફેસ્ટ- humdekhengenews પ્રિસ્કુલ હેપ્પી ફેસ્ટ- humdekhengenews પ્રિસ્કુલ હેપ્પી ફેસ્ટ- humdekhengenews

Back to top button