ટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025મીડિયાવીડિયો સ્ટોરી

મહાકુંભની વાયરલ ગર્લ હર્ષા રિછારિયાએ આત્મહત્યાની ધમકી આપી, જુઓ વીડિયો

Text To Speech

પ્રયાગરાજ, 26 ફેબ્રુઆરી :  મહાકુંભથી પ્રખ્યાત થયેલા હર્ષા રિછારિયાએ આત્મહત્યા કરવાની ધમકી આપી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને હર્ષા રિછારિયાએ આત્મહત્યાના પ્રયાસ વિશે વાત કરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

વીડિયોમાં હર્ષા રિછારિયાએ કહ્યું કે એક સવારે તમે લોકો સાંભળશો કે ‘હર્ષા રિછારિયાએ આત્મહત્યા કરી લીધી છે.’ હવે મારી હિંમત તૂટી રહી છે. કેટલાક ધર્મ વિરોધી લોકો મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ સાધ્વી નથી.

હર્ષાએ આગળ કહ્યું કે, મેં ક્યારેય મારી જાતને સાધ્વી નથી કહી. જૂના વીડિયોની સાથે, કેટલાક લોકો AI નો ઉપયોગ કરીને નકલી વીડિયો બનાવીને તેને વાયરલ કરી રહ્યા છે. મારી પાસે તે બધા લોકોના નામ છે અને હું તે બધાનું નામ સુસાઇડ નોટમાં લખીશ.

આ પણ વાંચો : ડીફોલ્ટર્સને ટાર્ગેટ કરતી સીબીડીટી, 40 હજાર કરદાતા રડાર હેઠળ

ડીસાઃ ભેળસેળીયા ઘીના વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

મહાશિવરાત્રી પર દેશભરના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી, સોમનાથ મંદિર 42 કલાક સુધી ખુલ્લુ રહેશે

Back to top button