ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત
રાજ્યના 2 સિનિયર મહિલા IAS અધિકારીની બદલી, નોમિનેશન મેળવનાર 20ને પણ મળ્યું પોસ્ટિંગ


ગાંધીનગર, 21 ફેબ્રુઆરી : રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે 2 મહિલા સિનિયર IAS અધિકારીઓની બદલીનો ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં 1996ની બેચના મોના ખંધારને સાયન્સ ટેકનોલોજીના વિભાગના સચિવ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 2004ની બેચના IAS મનીષા ચંદ્રાને પંચાયત વિભાગના સેક્રેટરીનો હવાલો સોંપવામાં આવ્યો છે.
નોમિનેશન મેળવનાર 20 અધિકારીઓને પણ મળ્યું પોસ્ટિંગ