હાડકા મજબૂત બનાવશે કિશમિશ, જાણો અન્ય ફાયદા

કિશમિશ કેલ્શિયમ, ફાઈબર, એન્ટિઓક્સિડન્ટ અને ફાઈબરથી ભરપૂર

ભરપૂર માત્રામાં ફાઈબર, તે પાચનતંત્રને બનાવશે મજબૂત

આયરન અને કોપરનો સારો સ્ત્રોત, હિમોગ્લોબિન વધારવામાં કરશે મદદ

કિશમિશનું પોટેશિયમ અને એન્ટિઓક્સિડન્ટ હ્રદયને રાખશે સ્વસ્થ

વિટામીન સી ત્વચાને ચમકદાર અને હેલ્ધી બનાવશે, ફ્રી રેડિકલ્સથી થતુ નુકસાન ઘટાડશે

એનર્જી આપશે, સ્વીટનું ક્રેવિંગ અને વજન ઘટાડશે અને ઈમ્યુનિટી વધારશે