ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાત ACB ના વડા તરીકે IPS પિયુષ પટેલની નિમણૂક

Text To Speech

ગાંધીનગર, 12 ફેબ્રુઆરી : રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1998ની બેચના IPS પિયુષ પટેલની ગુજરાત ACB ના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. અગાઉ આ પદ ઉપર રહેલા શમશેરસિંહની BSFના ADGP તરીકે વરણી થતા પદ ખાલી થયું હતું. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

 

Back to top button