અજમો આપશે અનેક બીમારીઓથી રાહત

અજમો પાચનતંત્ર માટે રામબાણ ઈલાજ, રોજ એક ચપટી ખાવ

અજમામાં એન્ટિવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો, જે શરદી અને ખાંસીથી રાહત આપશે

અજમો ચયાપચય વધારે છે અને ચરબી બર્ન કરવામાં મદદ કરે છે

અજમો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરશે, સાંધાના દુખાવામાં રાહત આપશે

દરેક દાળ-શાકના વઘારમાં સહેજ અજમો નાંખી શકાય