ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતમીડિયાયુટિલીટીલાઈફસ્ટાઈલ

જેસીબીમાં બિરાજ્યા વરરાજા, અનોખી જાન જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક :  તમે લગ્નમાં ઘોડા પર કે ગાડીમાં વરરાજા બેસ્યા હોય અને વાજતેગાજતે જાન જતી હોય તેવું તો અવશ્ય જોયું જ હશે. કેટલાક લોકો કંઇક નવું કરવા માટે હાથી કે ઉંટ પર સવાર થઇને પણ લગ્ન કરવા જાય છે. પરંતુ આજે અમે જે લગ્ન વિષે વાત કરવા જઇ રહ્યા છે તેમાં તો વરરાજાએ સૌથી અલગ જ રીતે જાન કાઢી છે, જે જોઇને તમે હસવું રોકી નહી શકો…

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુવાડા ગામમાં જેસીબી મશીન પર વરરાજા બેઠા હતા. કમાલની વાત તો એ છે કે વરરાજાના મિત્રોએ બે દિવસ સુધી મહેનત કરીને આ જેસીબીને ફુલોથી શણગાર્યુ હતું.

કમલેશ ચંદાણા આ અનોખી રીતે જાન લઇને જનાર વરરાજાનું નામ છે , લગ્નની જાન મેથાણ ગામે ગઇ હતી. માત્ર ત્રણ-ચાર કિલોમીટરના અંતર માટે કમલેશ ચંદાણાએ 18 ગાડીઓનો કાફલો કર્યો હતો અને વરરાજા પોતે જેસીબીમાં બેઠા હતા.વરરાજાની સાથે ચારથી પાંચ અન્ય લોકો પણ જેસીબીના પાવડામાં સવાર થયા હતા.

આ પણ વાંચો : મહામંડલેશ્વર પદ ઉપરથી મમતા કુલકર્ણીનું રાજીનામું, વીડિયો કર્યો જાહેર

Viral Video : ટેસ્લાના સાયબર ટ્રકમાં લાગેલા કેમેરામાં કેપ્ચર થયું ભૂત, નરી આંખે જોયું તો બહાર કોઈ હતું જ નહી

તમારા આ 6 વ્યવહારો પર નજર રાખે છે આવકવેરા વિભાગ, જો ભૂલ કરી તો ચોક્કસથી મળશે નોટિસ

પ્રયાગરાજમાં મહાકુંભના કારણે અનેક લોકો લગ્ન કરી રહ્યા છે કેન્સલ, કારણ જાણી ચોંકી જશો

બહેનના લગ્નમાં ડાન્સ કરતી વખતે યુવતીનું મૃત્યુ થયું, અચાનક બેભાન થઈને ઢળી પડી, વીડિયો જોઈ ધ્રુજી જશો

Back to top button