ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

Delhi Election Result 2025/ જ્યાં મુસ્લિમ મતદાતાઓ વધુ, ત્યાં કોણ ચાલી રહ્યું છે આગળ?

Text To Speech

દિલ્હી, 8 ફેબ્રુઆરી 2025 :   દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 ના પરિણામો આજે 8 ફેબ્રુઆરીએ જાહેર થવાના છે. દિલ્હીની છ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકોના પરિણામો પર પણ બધાની નજર રહેશે. આ બેઠકોમાં સીલમપુર, મુસ્તફાબાદ, ઓખલા, ચાંદની ચોક, બલ્લીમારન અને સીમાપુરીનો સમાવેશ થાય છે.

૫ ફેબ્રુઆરીના રોજ મતદાન પછી આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપની જીત દર્શાવવામાં આવી હતી. જોકે આ માત્ર એક અંદાજ હતો, આજે સ્પષ્ટ થશે કે કોની સરકાર બની રહી છે.

દિલ્હી ચૂંટણી પરિણામ લાઈવ અપડેટ્સ-
સવારે 8:32 AM– કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મત ગણતરી શરૂ થઈ ગઈ છે.

સવારે 8:44 AM – ઓખલાથી પોસ્ટલ બેલેટ પેપરમાં ભાજપ આગળ છે. ઓખલામાં ભાજપ 70 મતોથી આગળ છે.

સવારે 8:45 AM- બલ્લીમારનથી આપ આગળ.

સવારે 8:52 AM – મનીષ ચૌધરી ઓખલાથી આગળ ચાલી રહ્યા છે.

સવારે 8:53 AM – સીમાપુરીથી આપ આગળ છે.

સવારે 8:55 AM – મુસ્તફાબાદથી પણ આપ આગળ છે.

Back to top button