ઓફિસમાં ખુરશી પર લાંબો સમય બેસી રહેવું બની શકે છે ખતરનાક

લોન્ગ ટાઈમ બેસી રહેવાથી માંસપેશીઓમાં જકડન, પીઠ અને ગરદનમાં દુખાવો

 શરીરની કેલરી બર્ન કરવાની ક્ષમતા ઘટશે અને વજન વધવાનો ખતરો રહેશે

શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ધીમું થશે અને હાર્ટની બીમારીઓ તેમજ હાઈ બ્લડ પ્રેશરનો ખતરો વધશે

દર 30-40 મિનિટે ઉઠીને ચાલો, સ્ટ્રેચિંગ એક્સર્સાઈઝ કરો

સમયાંતરે બ્રેક લો, બ્રેઈન સારી રીતે કામ કરી શકશે