કમ્પ્યૂટરથી તેજ દોડશે મગજ, પરિવારના ડાયટમાં સામેલ કરો આ ડ્રાયફ્રુટ

બદામ મગજને પોષણ આપશે, બ્રેઈનના ડેમેજ સેલ્સને રિપેર કરશે

બ્રેઈન હેલ્થને બૂસ્ટ કરશે અખરોટ, વધતી ઉંમરની મગજ પર અસર નહિ થાય

મગજને તેજ રાખશે પિસ્તા, મેમરી બૂસ્ટ કરશે, સવારે ખાલી પેટે સેવન ફાયદાકારક

ખજૂર પણ છે મગજ માટે સુપરફૂડ, મેમરી બૂસ્ટ કરશે