પેટની ચરબી ઘટાડશે આ એક્સર્સાઈઝ, ફટાફટ ગાયબ થશે ફેટ
ફોરઆર્મ પ્લેન્કથી શરૂઆત કરો, 30 સેકન્ડ થોભો, ધીમે ધીમે સમય વધારો
રિવર્સ ક્રન્ચીસ બેસ્ટ એક્સર્સાઈઝ, પેટની ફેટ ઘટાડવા લાભદાયક
માઉન્ટેન ક્લાઈમ્બર એક્સર્સાઈઝને કમસે કમ 45 સેકન્ડ માટે કરો
બાઈસિકલ ક્રન્ચીઝ તમને સો ટકા ફાયદો કરાવશે
બોટ પોઝ જમીન પર બેસીને બંને પગને ઘીમે ધીમે ઉપર ઉઠાવો અને તમારા શરીરનો વી શેપ બનાવો
બર્પીઝ કરવા માટે જંપિંગ જેકની પોઝિશનમાં ઝડપથી ઉછળો અને પછી સ્ક્વાટ્સની પોઝિશનમાં આવો
શ્રેષ્ઠ પૌષ્ટિક બ્રેકફાસ્ટ છે દલિયા, સવારના નાસ્તામાં ખાસ લો