તમે ઘૂંટણની વચ્ચે તકિયો રાખીને સુવો છો? આ આદતની અસર જાણો
આ આદત તમને ફાયદો પહોંચાડી શકે છે
આર્થરાઈટિસની બીમારી માટે ફાયદાકારક, સાંધા પર ઘસારો ઓછો થાય છે
બ્લડ સર્ક્યુલેશન વધવાથી વેરિકોસ વેન્સ માટે ફાયદાકારક, પગનો સોજો ઘટાડશે
ક્રોનિક પેઈન કે હિપ પેઈનમાં લાભદાયક, દુખાવાથી આપશે રાહત
શરીરને યોગ્ય પોઝિશન અને ઊંઘની શ્રેષ્ઠ ગુણવત્તા આપશે
કરોડરજ્જુની હેલ્થને પણ બહેતર બનાવશે
બોડી સ્ટેમિના આપશે આ વેજિટેરિયન ફૂડ