બોડી સ્ટેમિના આપશે આ વેજિટેરિયન ફૂડ

પાલક આયરનથી ભરપૂર, શરીરમાં ઓક્સિજનના પરિવહનમાં કરશે મદદ

બીટ નાઈટ્રિક એસિડનું સ્તર વધારશે, રક્ત પ્રવાહ બહેતર બનાવશે

સૂકો મેવો એનર્જી આપીને થાકને દૂર કરશે

કેળા પોટેશિયમથી ભરપૂર, કાર્બોહાઈડ્રેટનો સારો સ્ત્રોત, ઈન્સ્ટન્ટ એનર્જી આપશે

તમામ દાળ માંસપેશીઓના નિર્માણમાં મદદ કરશે, લાંબો સમય એનર્જેટિક રાખશે

બ્રોકલી અને ગાજર શરીરને રોગથી બચાવીને મજબૂત બનાવશે