ભારતનું આ રાજ્ય બન્યુ દુનિયાનું બેસ્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન

ન્યૂયોર્ક ટાઈમ્સના 2025ના બેસ્ટ 52  ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં મળ્યું સ્થાન

ભારતના દરેક ખૂણે સુંદરતા છે, પરંતુ આ રાજ્યએ દુનિયાભરમાં ડંકો વગાડી દીધો

અહીં વાત થાય છે પૂર્વોત્તર રાજ્ય આસામની. તેની સુંદરતાએ લોકોને મંત્રમુગ્ધ કર્યા

ન્યૂયોર્ક ટાઈમ્સના 2025ના બેસ્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશનમાં આસામનું ગેલાપાગોસ ચોથા સ્થાને

આસામના ગેલાપાગોસ આઈલેન્ડે ન્યૂયોર્કના સિટી મ્યુઝિયમને આપી ટક્કર