બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરશે લસણ, કોલેસ્ટ્રોલ પણ ઘટશે

લસણ ઈમ્યુનિટી બૂસ્ટર, રોગપ્રતિકારક ક્ષમતા વધારશે

શરદી-ખાંસીથી બચાવીને સીઝનલ બીમારી દૂર રાખશે

બીપી નિયંત્રણમાં રાખી હ્રદયરોગોથી બચાવશે

પાચનશક્તિ સુધારશે, કબજિયાત અને ગેસમાંથી રાહત આપશે

કેન્સર સામે લડવામાં મદદ કરશે, વજન પણ ઘટાડશે