કિડનીની આ રીતે કરો દેખભાળ, ઊંમરની અસર નહીં થાય
પૂરતું પાણી પીતા રહો, કિડની સ્ટોન બનવાની શક્યતા નહીં રહે
ફળ, શાકભાજી, સાબુત અનાજ, પ્રોટીનથી ભરપૂર આહાર લો
મીઠું અને ખાંડ ઓછા ખાવ, પ્રોસેસ્ડ ફૂડનું સેવન ન કરો
બીપી અને બ્લડ શુગરની નિયમિત તપાસ કરાવતા રહો
સ્મોકિંગ ટાળો, પેઈન કિલર દવાઓ ડોક્ટરની સલાહ વગર ન લો
વજનને હંમેશા નિયંત્રણમાં રાખો, આ માટે સ્વસ્થ આહાર લો અને વ્યાયામ કરો
ટીવી સિરીયલ્સ-બોલિવૂડ ફિલ્મોના ફેન હો તો મુંબઈની આ જગ્યાઓ જરૂર જુઓ