કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ફરીથી કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. પ્રિયંકાએ જણાવ્યું કે હું ફરીથી કોરોના પોઝિટિવ થઈ ગઈ છું. જેને લીધે હું ઘરે જ આઈસોલેટર થઈ ગઈ છું અને તમામ પ્રોટોકોલનું પાલન કરીશ. નોધનીય બાબત છે કે દેશમાં કોરોનાનું સંકટ ઘેરાઈ રહ્યું છે. ત્યારે એક બાદ એક નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે
Tested positive for covid (again!) today. Will be isolating at home and following all protocols.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 10, 2022