ટીવી સીરિયલ-બોલિવૂડ ફિલ્મોના ફેન હો તો મુંબઈની આ જગ્યાઓ જરૂર જુઓ
મુંબઈ ફિલ્મ સિટી જોવા લાયક જગ્યા છે, અહીં અનેક ફિલ્મો અને ટીવી સીરિયલ્સના સેટ જોવા મળશે
ગેટ વે ઓફ ઈન્ડિયા પર બાગી, ગજની, હિરો નંબર-1, બોમ્બે જેવી ફિલ્મોના શૂટિંગ થયા છે
મહાલક્ષ્મી ધોબીઘાટ પર મુન્નાભાઈ એમબીબીએસ અને બીજી પણ ફિલ્મોના શૂટિંગ થયા છે
મરીન ડ્રાઈવ મુંબઈની ફેમસ જગ્યાઓમાંની એક, અહીં સ્ટાર્સ રોજ સવારે વોક માટે આવે છે
મરાઠા મંદિર એ ફેમસ જગ્યા છે જ્યાં 26 વર્ષ સુધી DDLJ ફિલ્મનું સ્ક્રીનિંગ થયું છે
છત્રપતિ શિવાજી ટર્મિનસને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું છે. અહીં રા વન સહિત અનેક ફિલ્મોનું શૂટિંગ થયું છે
હાજી અલી દરગાહ પણ અનેક ફિલ્મોમાં દર્શાવવામાં આવી છે
પાઈનેપલના છ ખાસ અને મહત્ત્વના ફાયદા જાણો, ડાયટમાં કરશો એડ