પાલક સુપર હેલ્ધી પણ આ વસ્તુઓ સાથે કદી ન ખાવ
પાલક અને તલનું સેવન એકસાથે ન કરો, પેટનો દુખાવો કે ડાયેરિયા થઈ શકે
પાલક સાથે દૂધ, દહીં, પનીર જેવી વસ્તુઓનું સેવન ન કરો
તેનાથી કેલ્શિયમ ઓક્સાલેટ ક્રિસ્ટલ બને છે, જેનાથી કિડની બ્લોકેજ થાય છે
કોફી કે ચા સાથે પાલકની કોઈ રેસિપી ન ખાવ
લોહી પાતળું કરતી દવાઓ લેતા હો તો પાલક રિએક્શન આપી શકે છે
ખાટા ફળો સંતરા, મોસંબી કે દ્રાક્ષને પાલક સાથે ન ખાશો, પથરી થઈ શકે
કરિયર ફ્લોપ રહ્યું તો ફિટનેસ ગુરૂ બની ગયો આ અભિનેતા