દુધ ન ભાવતું હોય તો તેની અવેજીમાં આ છે કેલ્શિયમ રિચ ફૂડ
તલમાં હોય છે ભરપૂર કેલ્શિયમ, હાડકા બનાવશે મજબૂત
બદામ છે કેલ્શિયમનો રિચ સોર્સ, હેલ્ધી ફેટથી ભરપૂર, રોજ ખાવ પાંચ બદામ
પાલક, મેથી, સરસો કેલ્શિયમ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર
ટોફુ અને સોયા મિલ્ક કેલ્શિયમ અને પ્રોટીનનો સ્ત્રોત, ડેઈલી ડાયેટમાં કરો સામેલ
અંજીર છે ફાઈબર અને કેલ્શિયમનો સોર્સ, રોજ ખાવ
ચિયા સીડ્સ કેલ્શિયમ અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર
શિયાળામાં ખાસ કરી લેજો કાજુનું સેવન, આ થશે લાભ