15 ઓગસ્ટટોપ ન્યૂઝવિશેષ

જાણો ભારતે મેળવેલા નોબેલ્સ સહિત રમત-ગમત ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓ

1. મેડિકલ ક્ષેત્રે પ્રથમ નોબેલ – ડો. હરગોવિંદ ખુરાના, વર્ષ 1968
——–
2. ઇસરોની સ્થાપ્ના – વર્ષ 1962માં વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની વિનંતી પર જવાહરલાલ નેહરુ એ ઇસરોને મંજૂરી આપી
——–
3. ગ્રેમી એવોર્ડ વિનર પ્રથમ નાગરિક – પંડિત રવિશંકર, વર્ષ 1968
——–
4. ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ વ્યક્તિગત મેડલ – ખાશાબા જાધવ, વર્ષ 1952
——–
5. ભારતને પ્રથમ શાંતિ નોબેલ પુરસ્કાર – મધર ટેરેસા, વર્ષ 1979
——–
6. વર્લ્ડ બિલિઅર્ડ ચેમ્પિઅનશિપ પુરસ્કાર – વિલસન જોન્સવર્ષ, વર્ષ 1958
——–
7. માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પ્રથમ નાગરિક – અવતારસિંઘ ચીમા
——–
8. ભારતીયને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ ઓસ્કાર – સત્યજીત રે, વર્ષ 1992
——–
9. એક સમયે સૌથી વધુ સેટેલાઇટ લોન્ચ કરનારો દેશ – ભારત
ઇસરોએ 15મી ફેબ્રુઆરી 2017માં એકસાથે 10 સેટેલાઇટ લોન્ચ કર્યા હતા.

ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ

10. ચેસ ચેમ્પિયનશિપ – વિશ્વનાથન આનંદ, વર્ષ 1982
——–
11. મિશન મંગળયાન – 3મી નવેમ્બર 2013ના દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું
——–
12. દેશના પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ – દ્રૌપદી મૂર્મુ, વર્ષ 2022
——–
13. ભારતને પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ – અભિનવ બિન્દ્રા, વર્ષ 2008
——–
14.પ્રથમ ગ્રેનાઇટ મંદિર – બૃહદેશ્વર મંદિર, 1000 વર્ષ જૂનું
——–
15. સૌપ્રથમ હીરાની ખાણ – ભારતના ગોલકોંડાના પ્રદેશોમાં સૌથી પહેલી હીરાની ખાણો હતી
——–
16. સૌથી ઊંચો રેલવે બ્રિજ – ચિનાબ પુલ, 1315-મીટર લંબાઈ, જમ્મુ અને કાશ્મીર
——–
17. ચંદ્ર પર પાણીની શોધ – ભારતે ચંદ્રયાન-1 મિશન દ્વારા નાસાના મૂન મિનરોલોજી મેપર ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીને ભ્રમણકક્ષામાંથી ચંદ્ર પર પાણીની પ્રથમ શોધ કરી હતી.
——–
18. ઝીરોની શોધ – સૌપ્રથમ ઝીરોની શાબ્દિક શોધ આર્યભટ્ટે કરી હતી. ત્યારબાદ ઇ.સ. પૂર્વે 628માં બ્રહ્મગુપ્તે તેને સાંકેતિકરૂપે દર્શાવ્યું હતું
——–
19. સાત અજાયબીઓમાંથી એક ભારતમાં – તાજ મહેલ
——–
20. વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ જંગલ – સુંદરવન રિઝર્વ ફોરેસ્ટ, પશ્ચિમ બંગાળ

વિનોબા ભાવે – ફાઇલ તસવીર

21. ભારતીયને પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ – આચાર્ય વિનોબા ભાવે, વર્ષ 1958
——–
22. પ્રથમ ભારત રત્ન પુરસ્કાર – સી. રાજગોપાલચારી, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ અને ડો. સીવી રામન
——–
23. અવકાશમાં પગ મૂકનાર પ્રથમ ભારતીય – રાકેશ શર્મા, વર્ષ 1984
——–
24. ભારતને પ્રથમ નોબેલ પુરસ્કાર – રવિન્દ્રનાથ ટાગોર, વર્ષ 1913
——–
25 સૌથી જૂનો ધર્મ – હિન્દુ
——–
26. ભારતે પ્રથમ સેટેલાઇટ લોન્ચ કર્યું – આર્યભટ્ટ, 19મી એપ્રિલ 1975
——–
27. ભારતની પ્રથમ રેલવે લાઇન – મુંબઈ-થાણા વચ્ચે, 16મી એપ્રિલ 1853
——–
28. ભારતની પ્રથમ હેરિટેજ સિટીની જાહેરાત – અમદાવાદ
——–
29. એશિયાનો સૌથી લાંબો રોપ-વે – ગિરનાર રોપવે
——–
30. ભારતને પ્રથમ ઓસ્કાર એવોર્ડ – ભાનુ અઠૈયા, વર્ષ 1955

હોકી ટીમ 1948

31. ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ – હોકી, વર્ષ 1948
———
32. ભારતીય ક્રિકેટ ટીમને પ્રથમ વર્લ્ડ કપ – ભારત vs વેસ્ટ ઇન્ડિઝ, વર્ષ 1983
——–
33. પ્રથમ ભારતીય મિસ વર્લ્ડ – રીટા ફારિયા, વર્ષ 1966
——–
34. પ્રથમ ભારતીય મિસ યુનિવર્સ – સુસ્મિતા સેન, વર્ષ 1994
——–
35. ભારતનું પ્રથમ એરક્રાફ્ટ – INS વિક્રાંત, વર્ષ 2013
——–
36. પ્રથમ અર્જુન એવોર્ડ – સલીમ દુરાણી, વર્ષ 1961
——-
37. ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત – 15 ઓગસ્ટ, 1995 VNSL
——–
38. ભારતનો પ્રથમ ટેલિકોમ ઉપગ્રહ – એપલ, વર્ષ 1981
——–
39. ભારતને પ્રથમ એઇસનર એવોર્ડ – આનંદ રાધાકૃષ્ણન, વર્ષ 2020

નીરજ ચોપડાએ 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં જ્વેલિન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો

40. ભારતને દ્વિતીય વ્યક્તિગત ગોલ્ડ મેડલ – નીરજ ચોપડા, વર્ષ 2021
——–
41. વિશ્વમાં એક દિવસમાં સૌથી વધુ કોરોના વેક્સિન મૂકનારો દેશ – 2.5 કરોડ લોકો
——–
42. ભારતનો પ્રથમ કાચનો બ્રિજ – રાજગીર, બિહાર
——–
43. હોકીમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડી – મેજર ધ્યાનચંદ
——–
44. ભારતને ફિઝિક્સમાં પ્રથમ નોબેલ પુરસ્કાર – સી.વી. રામન, વર્ષ 1930
——–
45. વિશ્વના સૌથી વધુ ટેસ્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ – 28, ભારત
——–
46. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ – નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ
——–
47. એશિયાનું સૌથી મોટું સિંહનું અભયારણ્ય – સાસણગીર, ગુજરાત
——–
48. ડાયમંડનું સૌથી મોટું એક્સપોર્ટર – ભારત
——–
49. વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યૂ – સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર
——–
50. વિશ્વમાં ટેસ્ટમાં સૌથી વધુ રન મારનાર ખેલાડી – સચિન તેંડુલકર

લતા મંગેશકર

51. સૌથી વધુ ગીતો ગાનારા પ્લેબેક સિંગર – લતા મંગેશકર
——–
52. લંડનના એલ્બર્ટ હોલમાં પર્ફોર્મ કરનારા પ્રથમ ભારતીય સિંગર – લતા મંગેશકર
——–
53. સૌથી વધુ રન મારનાર મહિલા ક્રિકેટર – મિતાલી રાજ
——–
54. પ્રથમ ભારતીય ‘ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ’ વિનર – ગીતાંજલી શ્રી
——–
55. પ્રથમ જિમ્નાસ્ટિક ઇન્ડિયન પ્લેયર – દીપા કરમાકર, વર્ષ 2018
——–
56. વિશ્વમાં સૌથી વધુ વાર રેકોર્ડ થયેલા સિંગર – આશા ભોંસલે
——–
57. પહેલો ન્યુક્લિયર ટેસ્ટ – સ્માઇલિંગ બુદ્ધા, વર્ષ 1974
——–
58. પાંચેય મહાદ્વીપોની ચેનલને પાર કરનાર એકમાત્ર ભારતીય સ્વિમર – બુલા ચૌધરી
———
59. WHOએ ભારતને પોલિયો ફ્રી દેશ જાહેર કર્યો – 27 માર્ચ 2014

શકુંતલા દેવી

60. કમ્પ્યુટરને હરાવનારી ગણિતજ્ઞ – શકુંતલા દેવી
———
61. વિશ્વનો સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ – વિશ્વનું 22 ટકા દૂધનું ઉત્પાદન
———
62. એશિયાની સૌથી મોટી દૂધની ડેરી ધરાવતો દેશ – બનાસ ડેરી
———
63. વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો – કુંભ મેળો
———
64. સૌથી વધુ વાર બોક્સિંગ ચેમ્પિયન રહેલી ખેલાડી – મેરી કોમ
———
65. વિશ્વની દરેક ચેમ્પિયનશિપમાં મેડલ જિતનારી એકમાત્ર ખેલાડી – મેરી કોમ
———
66. ઓલિમ્પિકમાં બેડમિન્ટમાં મેડલ જીતનારી મહિલા પ્લેયર – સાઇના નેહવાલ, વર્ષ 2012
———
67. પ્રથમ ઓલિમ્પિક સિલ્વર મેડલ લાવનારી ખેલાડી – પી.વી. સિંધુ, વર્ષ 2016
———
68. ઓલિમ્પિકમાં રેલસિંગમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી – અંશુ મલિક, વર્ષ 2016
———
69. એક જ પથ્થરમાંથી બનેલું વિશ્વનું એકમાત્ર મંદિર – કૈલાસ મંદિર, ઇલોરા, 8મી સદીમાં નિર્માણ
———
69. વિશ્વની બીજા નંબરની જૂની અને મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી – બોલિવૂડ
———
70. પ્રથમ નોબેલ ઇકોનોમિક્સ – અમર્ત્ય સેન, વર્ષ 1998

કમલજીત સંધુ

71. પ્રથમ એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડી – કમલજીત સંધુ, વર્ષ 1970
———
72. પ્રથમ મહિલા ઓલિમ્પિક મેડલ વિનર – કર્ણમ મલ્લેશ્વરી, વર્ષ 2000
———
73. વિશ્વનું બીજા નંબરનું પ્લેનેટોરિયમ – બિરલા, કોલકાતા
——
74. પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇક – વર્ષ 2016
——
75. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ – પ્રતિભા દેવીસિંઘ પાટીલ, વર્ષ 2007થી 2012

Back to top button