ઠંડીની સીઝનમાં પેટની ચરબી ઓગાળવા કરો આ કામ

ખાંડ બેલી ફેટ માટે જવાબદાર પહેલું કારણ, ઓછી કરો સુગર

ગ્રીન ટીનું રોજ કરો સેવન, મેટાબોલિઝમને વેગ મળશે

આદુ અને મઘને ગરમ પાણીમાં મિક્સ કરીને પીઓ

એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ નીચોવીને પી શકો છો

તુલસીના પાનને ઉકાળીને તેનું પાણી કરીને પીવો

નિયમિત વ્યાયામ કરો, યોગ, ચાલવું કે દોડવું, સંતુલિત આહાર લો

પ્રોટીનનું સેવન કરો, પૂરતી ઊંઘ લો, તણાવ ઓછો કરો