વરિયાળીના દૂધના મળશે ચમત્કારિક ફાયદા, લેડીઝ માટે વરદાન

વરિયાળી શરીરને ડિટોક્સસ કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે

વરિયાળી પાચન સુધારવામાં મદદ કરે છે, એક ગ્લાસ દૂધ પીવાથી પેટ હળવું લાગશે

અનિંદ્રાની સમસ્યા હોય તો ખાસ પીજો. તેમાં રહેલું મેગ્નેશિયમ તણાવ ઓછો કરી ગાઢ ઊંઘ આપશે

વજન ઘટાડવા માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ, પેટ ભરેલું રાખશે, ચરબી બર્ન કરશે

વરિયાળીનું દૂધ મહિલાઓના પિરિયડ્સ  પેઈનને ઘટાડશે

એક ગ્લાસ દૂધમાં એક ચમચી વરિયાળી નાંખીને ઉકાળો, તેને ગાળીને પીવો. મધ કે ગોળ ઉમેરી શકો