ટ્રેન્ડિંગસ્પોર્ટસ

હેડે ભારત સામે ફટકારી સતત બીજી સદી, જૂઓ વાયરલ મીમ્સ

Text To Speech

બ્રિસબેન, તા.15 ડિસેમ્બર, 2024: બોર્ડર-ગાવસ્કર સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ ગાબામાં રમાઈ રહી છે. ઑસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિડ હેડે સતત બીજી મેચમાં સદી ફટકારીને ભારતની મુશ્કેલી વધારી હતી. હેડ વન ડે સ્ટાઇલમાં બેટિંગ કરી રહ્યો છે અને હાલ 127 બોલમાં 115 રન બનાવી રમતમાં છે. તે સ્ટીવ સ્મિથ સાથે મળીને 175 રનના પાર્ટનરશીપ કરી ચૂક્યો છે. હેડ સદી ફટકારતાં જ સોશિયલ મીડિયામાં અવનવા મીમ્સ ફરતાં થયા હતા.


આ પણ વાંચોઃ બુમરાહે ખ્વાજાને કર્યો શાનદાર રીતે આઉટ, જૂઓ વીડિયો

Back to top button