શિયાળામાં કમર દર્દ પરેશાન કરી રહ્યો હોય તો કરો આ ઉપાય

ગરમ તેલથી માલિશ આપશે દુખાવામાં રાહત, સરસવ, નારિયેળ કે તલનું તેલ લો

ગરમ પાણીની કોથળી ભરી 10 મિનિટ દુખાવાની જગ્યાએ રાખો

રાતે સૂતા પહેલા અડધી ચમચી હળદર નાંખીને એક ગ્લાસ દૂધ પીવો

નિયમિત હળવી કસરત કરો, ભુજંગાસન, મકરાસન જેવા યોગાસન કરી શકો છો

હૂંફાળું પાણી પીવો, તે સાંધાઓને અંદરથી ફ્લેક્સિબલ રાખશે

હંમેશા સીધા બેસો, સપોર્ટ માટે કુશનનો ઉપયોગ કરો