છ હેલ્થ કન્ડિશનમાં રીંગણ ભૂલથી પણ ન ખાતા

કિડનીની સમસ્યા હોય તો રીંગણને દૂરથી નમસ્તે કરજો

એનીમિયાના રોગી હો તો મહેરબાની કરીને રીંગણથી દૂર રહેજો

રીંગણ ગેસ કે એસિડિટીની સમસ્યાને વધારી શકે છે, પાચનની તકલીફ હોય તો ન ખાતા

રીંગણ ખાધા બાદ ખંજવાળ, સોજો કે શ્વાસ લેવામાં તકલીફ થાય તો ન ખાતા

ડિપ્રેશનના દર્દી હો અને એન્ટિડિપ્રેશનની દવા લેતા હો તો ડોક્ટરની સલાહ લેજો

રીંગણમાં સામેલ સોલાનિન આર્થરાઈટિસના દર્દીઓનું પેઈન વધારી શકે છે