
ગાંધીનગર, 6 ડિસેમ્બર: ગુરુવારે ગાંધીનગરમાં 2023-24 માટે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (GSIRF) રેન્કિંગનું અનાવરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી રૂષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે આ કાર્યક્રમ દરમિયાન ટોચની 16 સંસ્થાઓનું સન્માન કર્યું હતું.
કુલ 565 શૈક્ષણિક સંસ્થાઓએ રેન્કિંગમાં ભાગ લીધો હતો, જેનો હેતુ તેમને નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) માટે તૈયાર કરવાનો છે. ગુજરાત યુનિવર્સિટી, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU), નિરમા યુનિવર્સિટી અને સેપ્ટ યુનિવર્સિટીએ ફાઇવ-સ્ટાર પ્લસ રેટિંગ મેળવ્યા છે, જ્યારે 12 યુનિવર્સિટીઓએ ફાઇવ-સ્ટાર રેટિંગ પ્રાપ્ત કર્યું છે.
નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) અને ઈન્ડિયન સેન્ટર ફોર એકેડેમિક રેન્કિંગ્સ એન્ડ એક્સેલન્સ (ICARE) એ મૂલ્યાંકન કર્યું હતું. વિશિષ્ટ કેટેગરીમાં, IIPH-G એ ટોચનો સંશોધન રેન્ક મેળવ્યો, GMERS કૉલેજ વડોદરા મેડિકલ કેટેગરીમાં અગ્રેસર, અને LD કૉલેજ ઑફ એન્જિનિયરિંગે એન્જિનિયરિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. કોલેજોમાં પી.ડી.પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ એપ્લાઈડ સાયન્સે સર્વોચ્ચ ક્રમ મેળવ્યો હતો.
Category | Institute/University | Total Score |
5+ Star (University) | Gujarat University | 71.76 |
PDEU | 70.48 | |
Nirma University | 69.56 | |
CEPT University | 67.13 | |
5 Star (Colleges) | PD Patel Institute of Applied Science | 84.43 |
Indukaka Ipcowala Institute of Management | 74.5 | |
ISTAR | 73.64 | |
SEMCOM | 73.64 | |
Parul Institute of Applied Sciences | 72.57 | |
CMPICA | 72.47 | |
Shri Manibhai Virani and SMT NavalBen Virani Science College | 72.25 | |
Anand Institute of Management and Institute of Science | 68.72 | |
5 Star (Innovation) | None | |
5 Star (Law) | GNLU | 84.84 |
Institute of Law, Nirma | 78.56 | |
5 Star (Management) | Parul Institute of Management and Research | 71.87 |
International Agribusiness Management Institute | 71.31 | |
LJ Institute of Management Studies | 70.8 | |
SR Luthra Institute of Management | 59.68 | |
5 Star (Medical) | GMERS Medical College Vadodara | 63.85 |
Ashok and Rita Patel Institute of Physiotherapy | 58.54 | |
5 Star (Research) | IIPH, Gandhinagar | 73.75 |
5 Star (Pharmacy) | Institute of Pharmacy, Nirma University | 74.98 |
Parul Institute of Pharmacy | 66.94 | |
LJ Institute of Pharmacy | 62.91 | |
Nootan Pharmacy College | 60.2 | |
KB Institute of Pharma, Education and Research | 56.3 | |
BK Mody Govt Pharma College | 53.47 | |
Anand Pharmacy College | 51.3 | |
Arihant School of Pharmacy and Bio Research Institute | 50.82 | |
Smt R D Gardi B Pharmacy College | 49.88 | |
SP College of Pharmacy | 49.32 | |
5 Star (Agriculture) | Kamdhenu University | 64.97 |
5 Star (Architecture) | CEPT University | 74.53 |
School of Architecture, Anant National University | 66.57 | |
Institute of Architecture and Planning, Nirma University | 66.29 | |
5 Star (Dental) | NPDCH | 66.95 |
5 Star (Engineering) | LD College of Engineering | 67.46 |
IITRAM | 67.06 | |
Institute of Technology, Nirma University | 66.21 | |
Birla Vishvakarma Mahavidyalaya | 64.57 | |
Chandubhai S Patel Institute of Technology | 63.04 | |
Parul Institute of Engg & Technology | 61.72 | |
Sarvajanik College of Engg & Technology | 60.53 | |
Shroff S R Rotary Institute of Chemical Technology | 59.07 |
આ પણ વાંચો :28 રૂપિયાનો શેર બન્યો રોકેટ, એક વર્ષમાં આપ્યું 600% વળતર
8મું પગાર પંચ: કર્મચારીઓના મૂળ પગારમાં 34500 રૂપિયાનો થશે વધારો!
Accident/ બસ અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણ, 8નાં મૃત્યુ, અનેક મુસાફરો ઘાયલ
વિદ્યાર્થીએ પ્રિન્સિપાલના માથામાં મારી ગોળી, ઘટનાસ્થળે જ થયું મૃત્યુ, જાણો ક્યાં બની આ ઘટના
ગુજરાતની આ કંપનીનો આવી રહ્યો છે IPO, 70 લાખ નવા શેર જારી થશે
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં