ફોટો સ્ટોરી

બિકીનીમાં Shama Sikanderના જલવા, 41ની ઉમરમાં આપ્યા કિલર પોઝ

Text To Speech

બોલ્ડ અને સુંદર શમા સિકંદર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. 41 વર્ષની ઉંમરે શમા સિકંદર તેના કિલર લુકથી ચાહકો પાગલ થઇ રહ્યા છે. શમાએ હવે બિકીનીમાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. જેને જોઈને તમારું પણ દિલ ખુશ થઈ જશે. શમા સિકંદર નવી તસવીરોમાં પિંક બિકીની ટોપ અને પ્રિન્ટેડ બિકીની બોટમમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ ખુલ્લા વાળ અને મોટા ફંકી સનગ્લાસ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે. શમાનો સિઝલિંગ લૂક જોઇને સૌ કોઈ તેના પર ફિદા થઇ રહ્યું છે.

Back to top button