કોથમીર ખાવાથી ઈમ્યુનિટી થશે બૂસ્ટ અને બીપી રહેશે કન્ટ્રોલમાં

લીલીછમ કોથમીરમાં છુપાયો છે પોષકતત્વોનો ખજાનો

કોથમીર પાચનતંત્રને મજબૂત બનાવશે, ગેસ, અપચો અને બ્લોટિંગથી રાહત

એન્ટિઓક્સિડન્ટ ગુણનો ખજાનો, શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવશે

તેમાં રહેલું વિટામીન સી કોલેજનનું ઉત્પાદન વધારશે અને ત્વચાને સ્વસ્થ રાખશે

આંખો માટે ફાયદાકારક, આંખની રોશની વધારશે, મોતિયો નહીં આવવા દે

કેલ્શિયમનો સારો સ્ત્રોત, હાડકા મજબૂત બનાવશે

હાર્ટ હેલ્થ સુધારશે અને કેન્સર કોશિકાઓનો વિકાસ અટકાવશે