કપલને 22 બાળકો, ઘરમાં રોજ હોટલ જેવો જમણવાર

અઠવાડિયાનો  ખાવાનો  ખર્ચ 41000 રૂપિયા

આટલા બધા લોકોના કપડા ધોવાનું કામ મુશ્કેલ, ઘરમાં 18 કિલોનું વોશિંગ મશીન

કપલનો મોટો બિઝનેસ અને 10 બેડરૂમ અને આઉટડોર સિનેમાવાળું મોટું ઘર

અત્યારસુધી બાળકોના પાલનનો ખર્ચ 1 કરોડ રૂપિયા થયો

સૌથી મોટો દીકરો 35 વર્ષ જ્યારે સૌથી નાનો દીકરો 4 વર્ષનો છે