ફિલ્મ ફેસ્ટિવલની  ક્વિનનો નવો અંદાજ,  ફેન્સે  લૂંટાવ્યો પ્રેમ

શોભિતા ધૂલિપાલા  લગ્નની વિધિ કરતા  ખુશ  દેખાઈ

મંગળસ્નાનમ વિધિ કરતા સૂતી સાડી પહેરેલી જોવા મળી

લાલ સાડીમાં અભિનેત્રીની સાદગીએ લોકોના દિલ જીત્યા

4 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે અભિનેત્રી