ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક શિયાળામાં મળતા આ શાક
ટામેટામાં ફાઈટોન્યુટ્રિએન્ટ્સ લાઈકોપીન પ્રચુર માત્રામાં, ગ્લુકોઝને નિયંત્રિત કરશે
પાલક લો કાર્બોહાઈડ્રેટ સબ્જી, સુગર લેવલ ઘટાડશે
ફ્લાવરમાં એન્ટિડાયાબિટીક ગુણ, સુગર લેવલને કરશે કન્ટ્રોલ
ગાજરમાં જીઆઈ ઓછો હોય છે, જે ઈન્સ્યુલિનને નિયંત્રિત કરવામાં મદદ કરશે
બ્રોકોલીમાં કેલરી ઓછી, વિટામીન બી, સી વધુ, ડાયેટમાં કરો સામેલ
અંજીરનું પાણી પીવાના છે ગજબના ફાયદા, માત્ર સાત દિવસ પીઓ અને જુઓ કમાલ