Watch: બ્રા-પેન્ટી પહેરીને રિપોર્ટિંગ કરતી યુવતિને જોઈ લોકો પણ શરમાઈ ગયા, વીડિયો થયો વાયરલ
Trending Video: સોશિયલ મીડિયામાં ફેમસ થવા લોકો અવનવા કિમીયા અજમાવતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક યુવતિ માત્ર બ્રા અને પેન્ટી પહેરીને રિપોર્ટિંગ કરતી જોવા મળે છે. યુવતિને આ રીતે જોઈ લોકો પણ શરમાઈ ગયા હતા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક છોકરી બ્રા અને પેન્ટી પહેરીને રસ્તા પર લોકોને સવાલ પૂછતી જોવા મળી રહી છે, જેના યુઝર્સે યુવતીને ખરાબ રીતે ટ્રોલ કરી હતી
બ્રા અને પેન્ટીમાં પહેરીન રિપોર્ટિંગ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લાલ બ્રા અને પેન્ટી પહેરેલી છોકરી કેમેરા અને માઈક સાથે રસ્તા પર નીકળી ગઈ છે. લોકો તેને આવતા-જતા જોઈને ખૂબ જ આશ્ચર્યથી જોઈ રહ્યા છે અને શરમાઈ જાય છે. આવી સ્થિતિમાં, તે એક વ્યક્તિને પૂછે છે કે શું તમને લાગે છે કે જો હું આવા કપડા પહેરીને ફરું તે મારા માટે ઠીક છે. શું આવા કપડાં પહેરીને ફરતી છોકરીઓ માટે આ વિસ્તાર સુરક્ષિત છે? આના પર વ્યક્તિ કહે છે કે તે તેના પર નિર્ભર કરે છે કે કોણ તમને કયા દ્રષ્ટિકોણથી જુએ છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ યુઝર્સે યુવતીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. વીડિયોને ફરીથી પોસ્ટ કરીને લોકોએ કહ્યું કે રીલ નામનો કીડો હવે લોકોના મગજમાં સંપૂર્ણ રીતે ઘુસી ગયો છે અને લોકો હવે ફેમસ થવા અને લોકોનું ધ્યાન ખેંચવા માટે કંઈ પણ કરી રહ્યા છે. કે છોકરીનું કામ આવા કપડાં પહેરીને લાઈમ લાઈટમાં આવવાનું છે, છોકરીનું આખું ઈન્સ્ટાગ્રામ આવી જ પોસ્ટથી ભરેલું છે.
सार्वजनिक स्थानों पर यह सब हो रहा है, यह कोई महिला है मीडिया वाले के किरदार में घूम रही है,
सबसे उनके ओपिनियन मांग रही है और वो भी मात्र इतने कपड़े पहनकर जितने में बस इसे शर्म न आए और इसे देखने वालों को सबको आए,
यह वायरस भी Instagram Reel वायरस ही है जो कि दिनों-दिन तेज़ी से… pic.twitter.com/UC3bKqRDGx
— Jaiky Yadav (@JaikyYadav16) November 17, 2024
યુઝર્સે કહ્યું કે ફેમસ થવા માટે તમે શું કરશો
વીડિયોને @gsneemroth15 નામના X એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1 લાખ 9 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે ઘણા લોકોએ વીડિયોને ફરીથી પોસ્ટ પણ કર્યો છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયોને લઈને અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું- લોકો ફેમસ થવા માટે નગ્ન થઈ રહ્યા છે. અન્ય યુઝરે લખ્યું- જો છોકરાઓ આવા કપડા પહેરીને રસ્તા પર નીકળે તો શું થશે? તો બીજા યુઝરે લખ્યું…આ છોકરી ટ્રાન્સજેન્ડર જેવી વધુ લાગી રહી છે.
View this post on Instagram