શિયાળામાં ગરમ પાણીથી નહાવું કે ઠંડા? જાણો ફાયદા અને ગેરફાયદા 

શિયાળામાં ગરમ પાણીથી નહાવું સૌથી સારું લાગે છે કારણ કે એનાથી સ્નાયુઓને આરામ મળે છે

ગરમ પાણી ત્વચાને નરમ અને મુલાયમ બનાવે છે

પરંતુ વધુ પડતાં ગરમ પાણીથી ત્વચાની સુંવાળપ જતી રહેશે

ઠંડા પાણીથી ન્હાવાથી ત્વચા સ્મૂધ બનેલી રહેશે

ઠંડા પાણીથી ન્હાવાથી તમારા વાળ મજબૂત બનીને રહેશે 

પાણી હૂંફાળું હોવું જોઈએ. કારણ કે ખૂબ ગરમ પાણીથી નહાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

હૂંફાળા પાણીથી સ્નાન કરવાથી શરદી અને ઉધરસનો ખતરો રહેતો નથી.