શિયાળામાં ગરમ પાણી પીતા હો તો પહેલા આ વાંચજો

ઠંડીમાં ઘણા લોકો ગરમ પાણી પીવાનું કરે છે પસંદ

વધુ પડતું ગરમ પાણી ગળા અને પેટમાં બળતરા કરી શકે

કિડનીને ઠંડુ પાણી ફિલ્ટર કરવાની આદત, ગરમ પાણી તેની કાર્યક્ષમતાને કરશે અસર

વધુ પડતો પરસેવો થવાના કારણે થઈ શકે છે ડિહાઈડ્રેશનની સમસ્યા, મિનરલ્સની કમી

વારંવાર અને ખૂબ ગરમ પાણી પાચનતંત્રને કરે છે નુકસાન, પીવો હૂંફાળું પાણી